Sir. P. T. Sarvajanik College of Science, Surat.
તા . ૨૨/૧૧/૨૦૨૨
નોટીસ
ગરબામાં ભાગ લેવા અંગે
કોલેજ ની તમામ વિદ્યાર્થીનીઓ ને જણાવવાનું કે આવતા મહિને તા . ૧૪/૧૨/૨૦૨૨ અને ૧૫/૧૨/૨૦૨૨ ના રોજ NAAC Team કોલેજ ની મુલાકાતે આવનાર છે તો તા. ૧૪/૧૨/૨૦૨૨ ના રોજ યોજાનાર સાંસ્કૃતિક કાર્યક્રમ માં ગરબા ની રજૂઆત કરવાની છે. જે વિદ્યાર્થીની બહેનો આમાં ભાગ લેવા ઇચ્છતી હોય તેમણે તા. ૨૯/૧૧/૨૦૨૨, મંગલવાર નાં રોજ 0૧.૪૫ કલાકે પસંદગી માટે તારા મોતી હોલ પાસે હાજર રહેવું.
Prof. Priti Singaraju
Cultural Committee
PTSCS