આથી બી. એસ. સી. સેમ - ૩ અને ૫ ના વિદ્યાર્થીઓને જણાવવાનું કે કોલેજની ફોર્મ ઓનલાઈન માધ્યમથી તા. ૦૧/૦૬/૨૦૨૨થી ૦૮/૦૬/૨૦૨૨ સુધીમાં ભરવાનું રહેશે દરેક વિદ્યાર્થીઓએ પોતાનું ગ્રુપ પ્રેફરન્સ આપવાનું રહેશે.
નોંધ: વધુમાં જણાવવાનું કે એકવાર ગ્રુપ સિલેક્શન આપ્યા પછી ગ્રુપ બદલાશે નહિં તથા બી.એસ.સી. સેમ - ૩ ના વિદ્યાર્થીઓએ ID Subject સિલેક્શન કરવાનું રહેશે પછી તેમાં પાછળથી કોઈ ફેરફાર કરવામાં આવશે નહિં.