office@ptscience.ac.in  |    +91 261 2240028 |    Staff/student Login

P. T. Sarvajanik College of Science

B. Sc. sem - III & V Fees date


B. Sc. sem - III & V Fees date

Students of B.Sc. Sem III & V are informed to Pay Fees On-Line

                 

                                                      નોટીસ

આથી બી. એસ સી. સેમ – ૩ / ૫ ના વિધ્યાર્થીઓને જણાવવાનું કે, કોલેજની ફી તા. ૧૯/૦૬/૨૦૨૨ સુધીમાં ભરી દેવાની રહેશે.

તા. ૧૯/૦૬/૨૦૨૨ બાદ કોઇ પણ વિદ્યાર્થીઓની ફી ભરવા અંગેની રજુઆતો સાંભળવામાં આવશે નહિ.

કોલેજ ફી એક વાર ભરાય ગયા બાદ બીજી વાર ભરવી નહીં. ફી રસીદ નહીં generate થાય તો કોલેજ ઓફિસનો સંપર્ક કરવો. ફી ભરવા અંગે કોઈ મુશ્કેલી જણાતી હોય તો ઓફીસનો સંપર્ક કરવાનો રહેશે. 

BSC SEM - 3
GROUP MALE FEMALE
CM 4263 3663
PM 4241 3641
CP 4329 3729
MS 4280 3680
CB 4368 3768
CZ 4527 3927

 

BSC SEM - 5
GROUP MALE FEMALE
CHEMISTRY 4397 3797
MATHS 2985 2385
PHYSICS 4312 3712
BOTANY 4550 3950
ZOOLOGY 4445 3845

 For the students of B.Sc.

ptscience.ac.in FOR FEES LINK