office@ptscience.ac.in  |    +91 261 2240028 |    Staff/student Login

Sir P. T. Sarvajanik College of Science (Autonomous)

Re-Accredited A+ with CGPA 3.35

B.Sc. Sem - I Admission Fee


B.Sc. Sem - I Admission Fee



એફ વાય બી.એસસી. સેમ - ૧ની ફી બાબતે

અત્રેની કોલેજ સર પી. ટી. સાર્વજનિક કોલેજ ઓફ સાયન્સમાં જે વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવેલ છે તેઓને જણાવવાનુ કે, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના પત્રક્રમાંક : એકે/પરીપત્ર/ફી/૧૪૬૬૯/૨૦૨૨, તા. ૦૮/૦૭/૨૦૨૨ અનુસાર અત્રેની કોલેજ ખાતે બી.એસસી. સેમ - ૧ માંં પ્રવેશ મેળવેલ હોય અને જે વિદ્યાર્થીઓએ કોલેજ ખાતે પ્રવેશ ફોર્મ ભરેલ છે તેવા વિદ્યાર્થીઓને તા. ૧૪/૦૭/૨૦૨૨ સાંજે ૫:૦૦ કલાક સુધીમા ઓનલાઈન ફી તેમજ ઓરીજીનલ માર્કશીટ કોલેજ કાર્યાલયમાં જમા કરાવવા આથી જણાવવામાં આવે છે. જે વિદ્યાર્થીઓ કોલેજ ફી રસીદ તેમજ માર્કશીટ જમા નહી કરાવે તેવા વિદ્યાર્થીઓના પ્રવેશ આપોઆપ રદ્દ થઈ જશે. કોલેજ ફી રસીદ તેમજ માર્કશીટ બંન્ને જમા કરાવવું ફરજીયાત છે.  

વિદ્યાર્થીઓના UserName, Password, Enrollment માટેની PDF નીચે આપેલ છે. 

 

Sr. No.

Details

Link

Link for pay fees

1

List of Students (with user ID and Password) who have fill up college admission form View Click Here

 જે વિદ્યાર્થીઓના નામ ઉપરોક્ત યાદીમાં ના હોય તેવા વિદ્યાર્થીઓએ તાત્કાલિક ઓફીસ કાર્યાલય નો સંપર્ક કરવો. 

 

કોલેજ ફી ભરવામાટે વિદ્યાર્થીઓને કોલેજ દ્વારા ફાળવવામાં આવેલ SPID થી લોગિન કરવાનું રહેશે. 

લોગિન કર્યા બાદ CMS પર ક્લિક કરવાની રહેશે.

CMS પર ક્લિક કર્યા બાદ Student -> Students Fees Collection પર ક્લિક કરવાની રહેશે. 

Students Fees Collection પર ક્લિક કર્યા બાદ કોલેજ દ્વારા ફાળવવામાં આવેલ કોલેજ એનરોલમેન્ટ નંબર દાખલ કરવાનો રહેશે. 

કોલેજ એનરોલમેન્ટ નંબર દાખલ કર્યા બાદ વિદ્યાર્થીને કોલેજની સેમેસ્ટર - ૧ની કુલ ફીની રકમ દેખાશે. રકમ દેખાયા બાદ Submit બટન પર ક્લિક કરવાની રહેશે.

Submit બટન પર ક્લિક કર્યા બાદ ફી ચુકવવા માટે Payment Gateway par જવાનુ રહેશે. અને ત્યાર બાદ ફી ચુકવવાની રહેશે. 

વિદ્યાર્થીએ પસંદ કરેલ ગ્રુપ અનુસાર નીચે મુજબની ફી ચુકવવાની રહેશે. 

 B. Sc. Sem - I [Groupwise Fees]

Sr. No.

Name of the Group

Total Amount

Boys

Girls

1

CPM 4179 3579

2

PMS 4212 3612

3

CMS 4226 3626

4

CPB 4296 3696

5

CPZ 4286 3686

 

નોંધ : ફી ચુક્વ્યા બાદ જો ફી બેંક એકઉન્ટ માંથી કપાય જાય અને ફી સ્ટેટ્સ જો પેન્ડીંગ બતાવે તો કોલેજ ઓફિસનો સંપર્ક કરવો અથવા ૪ ક્લાક સુધી રાહ જોવી.