office@ptscience.ac.in  |    +91 261 2240028 |    Staff/student Login

P. T. Sarvajanik College of Science

Certificate Couse of Soft Skills & written Communication Skills


Certificate Couse of Soft Skills & written Communication Skills



:નોટીસ:

આથી બી.એસસી. સેમ - ૫ ના વિધ્યાર્થીઓને જણાવવાનું કે તા. ૦૧/૦૭/૨૦૨૨ ના રોજથી નીચે જ્ણાવેલ સર્ટીફિકેટ કોર્ષ શરૂ થનાર છે. તે માટેના કોર્ષની વિગત નીચે મુજબ છે. કોર્ષ માટે ઇચ્છુક વિધ્યાર્થીઓએ નીચે જણાવેલ લિંક પર જઇ રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. તે માટે નીચેના સ્ટેપ અનુસરવા. કોર્ષ માટેની ફી તા. ૨૭/૦૬/૨૦૨૨ થી ૩૦/૦૬/૨૦૨૨ સુધીમાં ભરાશે.

Course Name

CERTIFICATE COURSE OF SOFT SKILLS AND WRITTEN COMMUNICATION SKILLS

Course Fees

1500/-

Certificate Course Linkhttp://college4genx.com/Login   

 Step 1 Student User name & password

 Step 2 Go to Event Registration

 Step 3  Event Name - Certificate Course

 Step 4  Course Name

 Step 5  Semester

 Step 6  Find your Name

 Step 7 payment