office@ptscience.ac.in  |    +91 261 2240028 |    Staff/student Login

Sir P. T. Sarvajanik College of Science (Autonomous)

Re-Accredited A+ with CGPA 3.35

Har Ghar Tiranga Competition Notice


Har Ghar Tiranga Competition Notice



સર પી. ટી. સાર્વજનિક કોલેજ ઓફ સાયન્સ, સુરતમાં શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩ દરમિયાન અભ્યાસ કરતા બી.એસ.સી. તથા એમ. એસ. સી. ના વિદ્યાર્થીઓને જણાવવાનું કે હર ઘર તિરંગા સ્પર્ધામાં રસ ધરાવતાં વિદ્યાર્થીઓએ ઓનલાઈન ગુગલ ફોર્મ ભરી દેવું. ગુગલ ફોર્મ ભરવા માટેની લીંક નીચે આપેલ છે. 

ગુગલ ફોર્મ ભરવા માટેની લીંક -  CLICK HERE