office@ptscience.ac.in  |    +91 261 2240028 |    Staff/student Login

P. T. Sarvajanik College of Science

Innovation Club Notice


Innovation Club Notice



નોટીસ

આથી બી. એસ સી. તથા એમ. એસ. સી. તમામ વિદ્યાર્થીઓને જણાવવાનું કે તા.૦૪/૦૭/૨૦૨૨ સોમવાર થી તા. ૦૭/૦૭/૨૦૨૨ ગુરુવાર સુધી Innovation Club અને Start up  દ્વારા ટ્રેનીંગનું આયોજન કરવામાં આવેલ છે જે વિદ્યાર્થીઓએ ભાગ લેવો હોય તેઓએ પોતાના નામ આવતીકાલ સુધીમાં ડૉ. કેતન સી. પરમારને નોંધાવી લેવા વિનંતી છે. કાર્યક્રમના અંતે સર્ટીફિકેટ આપવામાં આવશે.

Co-ordinator Innovation Club – Dr. Ketan C. Parmar (Chemistry)

Mo. 9099919854