આથી તમામ વિદ્યાર્થીઓને જણાવવાનું કે, સંસ્થાની સ્કોરશીપ મેળવવા માટે કોલેજના CMS પોર્ટલ પર સ્કોરશીપ મોડ્યુલ મુકવામાં આવેલ છે. જે વિદ્યાર્થીઓ સંસ્થાની સ્કોલરશીપ મેળવવા ઈચ્છતા હોઈ તેવા વિદ્યાથીઓએ કોલેજ દ્વારા ફાળવવામાં આવેલ USER ID & Password થી લોગીન કરી અરજી કરવાની રહેશે. અરજી કરવા માટે આખરી તા. ૦૫/૦૯/૨૦૨૨ છે.