office@ptscience.ac.in  |    +91 261 2240028 |    Staff/student Login

Sir P. T. Sarvajanik College of Science (Autonomous)

Re-Accredited A+ with CGPA 3.35

યુથ ફેસ્ટીવલ નોટીસ


યુથ ફેસ્ટીવલ નોટીસ



નોટીસ

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી પરિસરમાં યુવક મહોત્સવ (યુથ ફેસ્ટીવલ) તા. ૦૨ થી ૦૬ જાન્યુઆરી ૨૦૨૩ સુધી રાખવામાં આવ્યો છે.

યુવક મહોત્સવની નીચે દર્શાવેલ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેવા ઈચ્છનાર કોલેજના વિદ્યાર્થી – વિદ્યાર્થીનીઓએ તેઓના નામ, વર્ગ, રોલ નંબર, સ્પર્ધાનું નામ અને મોબાઈલ નંબરની માહિતી સાથે તા. ૨૩/૧૨/૨૦૨૩, શનિવારે બપોરે ૨:૦૦ કલાકે (રિસેસ દરમ્યાન) તારામોતી હોલ મધ્યભવનમાં અચૂક ભેગા થવું.

સ્પર્ધાઓનાં નામ: (૧) એક વ્યક્તિ અભિનય (૨) હળવું કંઠય સંગીત (૩) કાવ્યપઠન (૪) વકતૃત્વ (૫) શાસ્ત્રીય વાદ્ય સંગીત (૬) શાસ્ત્રીય કંઠય સંગીત (૭) શાસ્ત્રીય નૃત્ય (૮) નવલીકા લેખન (૯) પાદપૂર્તિ (૧૦) કાર્ટુન મેકિંગ ઓન કરંટ ઈશ્યુ (૧૧) ચિત્રકળા (૧૨) મહેંદી (૧૩) પોસ્ટર મેકિંગ (૧૪) ક્લે મોડલિંગ (૧૫) રંગોળી.

 

અધ્યક્ષ

સાંસ્કૃતિક સમિતિ