office@ptscience.ac.in  |    +91 261 2240028 |    Staff/student Login

Sir P. T. Sarvajanik College of Science (Autonomous)

Re-Accredited A+ with CGPA 3.35

અનૂસુચિત (SC) જાતિના વિદ્યાર્થીઓ માટે પોસ્ટ મેટ્રીક શિષ્યવૃતીના ફોર્મ માટેની સુચના


અનૂસુચિત (SC) જાતિના વિદ્યાર્થીઓ માટે પોસ્ટ મેટ્રીક શિષ્યવૃતીના ફોર્મ માટેની સુચના



: નોટીસ :

આથી બી.એસસી. તથા એમ.એસસી. ના અનૂસુચિત (SC) જાતિના વિદ્યાર્થીઓને જણાવવાનું કે પોસ્ટ મેટ્રીક શિષ્યવૃતીના ફોર્મ ભરવા માટેની માહિતી માટે સોમવારે તા. ૨૭/૦૨/૨૦૨૩ ના રોજ ૧૧:૪૫ કલાકે રૂમ નં – ૨૬ માં અચુક હાજર રહેવું.