B.Sc. તથા M.Sc. ના જે વિદ્યાર્થીઓએ અનિવાર્ય કારણોસર આંતરિક કસોટી આપેલ નથી. તેમણે વધારાની આંતરિક કસોટી આપવા માટે કોલેજ ઓફિસમાંથી ફોર્મ મેળવી તા. ૨૭/૦૯/૨૦૨૪ ના દિને ૦૪:૦૦ કલાક સુધીમાં જરૂરી વિગત ભરી પરત કરવા. ફોર્મ સાથે જરૂરી કારણની ઝેરોક્ષ કોપી જોડવી.
૩૦/૦૯/૨૦૨૪ થી વધારાની આંતરિક કસોટી શરૂ થશે. આ પરીક્ષાનો વિગતવાર કાયૅક્મ માટે View Notice બટન પર ક્લિક કરો.