office@ptscience.ac.in | +91 (0261) 2240028 | Staff/student Login
નોટીસ
આથી બી.એસ.સી. સેમ -૧ અને એમ.એસ.સી. સેમ -૧ ના વિદ્યાર્થીઓને જણાવવાનું કે જેઓની એ.ટી.કે.ટી. ના ફોર્મ અને ફી ભરવાની બાકી હોય તો તા. ૦૮/૧૦/૨૦૨૫ થી તા. ૧૩/૧૦/૨૦૨૫ સુધીમાં તાત્કાલિક ભરી દેવાની રહેશે.