office@ptscience.ac.in  |    +91 261 2240028 |    Staff/student Login

P. T. Sarvajanik College of Science

B. Sc. Sem - I Exam Notice


B. Sc. Sem - I Exam Notice



B.Sc. sem-I ના વિદ્યાર્થીઓની આંતરિક મૂલ્યાંકન કસોટી તા. ૨૧/૧૧/૨૨ ના રોજ શરુ થનાર છે. પ્રથમ દિવસ (તા. ૨૧/૧૧/૨૨ ) ના રોજ દરેક વિદ્યાર્થીઓએ ટાઈમ ટેબલ પ્રમાણે જે તે લેબોરેટરીમાં પરીક્ષા શરુ થવાની ૩૦ મિનિટ પહેલા ( ૧૨:૦૦ કલાકે ) અચૂક હાજર રહેવું .

વધુમાં દરેક વિદ્યાર્થીઓએ પોતાનો Android મોબાઈલ સાથે લાવવાનો રહેશે.