office@ptscience.ac.in  |    +91 261 2240028 |    Staff/student Login

Sir P. T. Sarvajanik College of Science (Autonomous)

Re-Accredited A+ with CGPA 3.35

B. Sc. sem - III & V Fees date


B. Sc. sem - III & V Fees date



     નોટીસ

આથી બી. એસ સી. સેમ – ૩ અને ૫ માં એડમિશન લીધેલ હોય તેવા વિધ્યાર્થીઓને જણાવવાનું કે, કોલેજની ફી તા. ૧૦/૦૬/૨૦૨૩ સુધીમાં ભરી દેવાની રહેશે.

તા. ૧૦/૦૬/૨૦૨૩ બાદ કોઇ પણ વિદ્યાર્થીઓની ફી ભરવા અંગેની રજુઆતો સાંભળવામાં આવશે નહિ.

કોલેજ ફી એક વાર ભરાય ગયા બાદ બીજી વાર ભરવી નહીં. ફી રસીદ નહીં generate થાય તો કોલેજ ઓફિસનો સંપર્ક કરવો. ફી ભરવા અંગે કોઈ મુશ્કેલી જણાતી હોય તો ઓફીસનો સંપર્ક કરવાનો રહેશે. 

 For the students of B.Sc.

ptscience.ac.in FOR FEES LINK