office@ptscience.ac.in  |    +91 261 2240028 |    Staff/student Login

Sir P. T. Sarvajanik College of Science (Autonomous)

Re-Accredited A+ with CGPA 3.35

B. Sc. SEM III Online Admission form


B. Sc. SEM III Online Admission form



અત્રેની કોલેજના બી. એસસી. સેમ - 2 ના તમામ વિદ્યાર્થીથીઓને જણાવવાનું કે, નીચે આપેલ લિંક પર જઈ ફી એડમિશન ફી નીચે આપેલ સુચનાઓને ધ્યાને લઈને ભરવાની રહેશે. 

Click here to apply admission form

 

સુચના: 

૧.) જે વિદ્યાર્થીને એફ. વાય. બી. એસસી. માં જે ગ્રુપમાં પ્રવેશ મળેલ છે તે જ ગ્રુપના પ્રથમ પ્રેફરન્સ એટલે કે, પ્રથમ ક્રમ આપવાનો રહેશે. જો વિદ્યાર્થી ગ્રુપ પ્રેફરન્સમાં ખોટું સિલેકશન કરશે તેનું એડમિશન કેન્સલ થશે.

૨.) જે વિદ્યાર્થીની એકવાર ફી ભરાઈ ગયા બાદ પરત ફી ભરવી નહિં.