નોટીસ
આથી બી. એસ સી. સેમ – ૬ માં એડમિશન લીધેલ હોય તેવા વિધ્યાર્થીઓને જણાવવાનું કે, કોલેજની ફી તા. ૨૧/૧૧/૨૦૨૪ સુધીમાં ભરી દેવાની રહેશે.
તા. ૨૫/૧૧/૨૦૨૪ બાદ કોઇ પણ વિદ્યાર્થીઓની ફી ભરવા અંગેની રજુઆતો સાંભળવામાં આવશે નહિ.
કોલેજ ફી એક વાર ભરાય ગયા બાદ બીજી વાર ભરવી નહીં. ફી રસીદ નહીં generate થાય તો કોલેજ ઓફિસનો સંપર્ક કરવો. ફી ભરવા અંગે કોઈ મુશ્કેલી જણાતી હોય તો ઓફીસનો સંપર્ક કરવાનો રહેશે. ( Journal Fees પાછળથી લેવામાં આવશે જેની નોંધ લેવી.)
For the students of B.Sc.
ptscience.ac.in FOR FEES LINK
B.Sc. Sem - 5 Fees | |
B.Sc. Sem - 5 Male (C / B / Z / P) | 3415 |
B.Sc. Sem - 5 Female (C / B / Z / P) | 2815 |
B.Sc. Sem - 5 Male (MATHS) | 2165 |
B.Sc. Sem - 5 Female (MATHS) | 1565 |