office@ptscience.ac.in  |    +91 261 2240028 |    Staff/student Login

Sir P. T. Sarvajanik College of Science (Autonomous)

Re-Accredited A+ with CGPA 3.35

B.Sc. SEM - 1 ENROLMENT & SPID NO. - 2023-24


B.Sc. SEM - 1 ENROLMENT & SPID NO. - 2023-24



આથી બી.એસસી. સેમ – ૧ ના તમામ વિદ્યાર્થીઓને જણાવવાનું કે તેઓના Enrolment અને SPID નીચે મુકેલ લીંક પરથી મળશે.

દરેક વિદ્યાર્થીએ તેઓને યુનિવર્સિટી દ્વારા મળેલ મેઇલના લીંક પર કિલ્ક કરી Password Set કરવાનો રહેશે. ત્યારબાદ vnsgu,net પર જઈ SPID અને Password નાંખી. College / Department Management માં જઇ તેમાં UID no. તથા UDISE No. ફરજિયાત નાંખવાના રહેશે. આ નંબર નાંખેલ હશે તે જ વિદ્યાર્થીઓના પરીક્ષા ફોર્મ ભરી શકાશે. જેની દરેક વિદ્યાર્થીઓ નોંધ લેવી.

CLICK HERE ENROLMENT & SPID NO.