office@ptscience.ac.in  |    +91 261 2240028 |    Staff/student Login

Sir P. T. Sarvajanik College of Science (Autonomous)

Re-Accredited A+ with CGPA 3.35

B.Sc. SEM - 1 UNIVERSITY EXAM FORM OCT - 2023


B.Sc. SEM - 1 UNIVERSITY EXAM FORM OCT - 2023



NOTICE

આથી બી.એસ.સી. સેમ - 1 ના વિદ્યાર્થીઓને જણાવવાનું કે ઓકટૉબર - ૨૦૨૩ રેગ્યુલર પરીક્ષાના ફોર્મ ચેક કરી તા. 11/10/2023 સુધી ઓફીસમાં જમા કરાવવાના રહેશે અને જો પરીક્ષાના ફોર્મમાં કોઈ ભૂલ જણાય તો સુધારી સહી કરીને ફોર્મ ઓફીસમાં સબમિટ કરવાના રહેશે. વધુમાં જણાવવાનું કે જે વિદ્યાર્થીઓનું પરીક્ષાનું ફોર્મ આપેલ પીડીએફ માં બતાવતા ન હોય તે વિદ્યાર્થીઓએ UDIES No. & UDI No. સબમિટ કરવાના બાકી છે. વધુમાં જણાવવાનું કે વિદ્યાર્થીઓએ UDIES No. & UDI No. સબમિટ ન કરશે તો ફોર્મ ભરવાની જવાબદારી વિદ્યાર્થીઓની રહેશે.

CLICK HERE FOR BSC SEM - 1 UNIVERSITY EXAM FORM OCT - 2023

CLICK HERE FOR BSC SEM - 1 UNIVERSITY EXAM FORM OCT - 2023_10-10-2023