office@ptscience.ac.in  |    +91 261 2240028 |    Staff/student Login

Sir P. T. Sarvajanik College of Science (Autonomous)

Re-Accredited A+ with CGPA 3.35

BSC SEM - 3 FEES NOTICE 2024-25


BSC SEM - 3 FEES NOTICE 2024-25



નોટીસ

આથી બી. એસ. સી. સેમ - ૩ ના વિદ્યાર્થીઓને  જણાવવાનું કે કોલેજની ફી તા. ૨૮/૦૬/૨૦૨૪ ઓનલાઈન POS (QR Scanner / ATM Card) મારફત લેનાર હોવાથી વિદ્યાર્થીએ નીચે જણાવેલ ફીની વ્યવસ્થા તે મુજબ કરીને આવવાની રહેશે. વધુમાં જણાવવાનું કે વિદ્યાર્થીઓએ તારામોતી હોલમાં ગ્રુપ પ્રમાણે ફરજિયાત ઉપસ્થિત રહેવું.

DETAILS

AMOUNT

B.Sc. Sem – III - MALE

4475

B.Sc. Sem – III - FEMALE

3875