office@ptscience.ac.in  |    +91 261 2240028 |    Staff/student Login

Sir P. T. Sarvajanik College of Science (Autonomous)

Re-Accredited A+ with CGPA 3.35

B.SC. SEM - III PENDING FEES NOTICE


B.SC. SEM - III PENDING FEES NOTICE



નોટીસ

આથી બી. એસ. સી. સેમ - ૩ ના વિદ્યાર્થીઓને  જણાવવાનું કે કોલેજની ફી જેની ભરવાની બાકી હોય તેમણે તા. ૨૯/૦૬/૨૦૨૪ ના રોજ સવારે ૧૦:૩૦ થી બપોરે ૦૩:૦૦ વાગ્યે સુધીમાં ઓનલાઈન POS (QR Scanner / ATM Card) મારફત લેનાર હોવાથી વિદ્યાર્થીએ નીચે જણાવેલ ફીની વ્યવસ્થા તે મુજબ કરીને આવવાની રહેશે. વધુમાં જણાવવાનું કે વિદ્યાર્થીઓએ કોલેજ ઓફીસ રૂમ નંબર - ૦૭ પાસે ફરજીયાત ઉપસ્થિત રહેવું.

DETAILS

AMOUNT

B.Sc. Sem – III - MALE

4475

B.Sc. Sem – III - FEMALE

3875