office@ptscience.ac.in  |    +91 261 2240028 |    Staff/student Login

Sir P. T. Sarvajanik College of Science (Autonomous)

Re-Accredited A+ with CGPA 3.35

BSC SEM - IV FEES NOTICE_2022-23


BSC SEM - IV FEES NOTICE_2022-23



નોટીસ

આથી બી. એસ સી. સેમ – ૪ ના વિધ્યાર્થીઓને જણાવવાનું કે, કોલેજની ફી તા. ૧૦/૧૨/૨૦૨૨ સુધીમાં ભરી દેવાની રહેશે.

તા. ૧૦/૧૨/૨૦૨૨ બાદ કોઇ પણ વિદ્યાર્થીઓની ફી ભરવા અંગેની રજુઆતો સાંભળવામાં આવશે નહિ.

કોલેજ ફી એક વાર ભરાય ગયા બાદ બીજી વાર ભરવી નહીં. ફી રસીદ નહીં generate થાય તો કોલેજ ઓફિસનો સંપર્ક કરવો. ફી ભરવા અંગે કોઈ મુશ્કેલી જણાતી હોય તો ઓફીસનો સંપર્ક કરવાનો રહેશે. 

BSC SEM - 4
GROUP MALE FEMALE
PM 3417 2817
MS 3464 2864
CM 3439 2839
CP 3541 2941
CB 3608 3008
CZ 3817 3217

 

 For the students of B.Sc.

ptscience.ac.in FOR FEES LINK