office@ptscience.ac.in  |    +91 261 2240028 |    Staff/student Login

Sir P. T. Sarvajanik College of Science (Autonomous)

Re-Accredited A+ with CGPA 3.35

B.Sc. sem - V fees


B.Sc. sem - V fees



 નોટીસ

આથી બી. એસ સી. સેમ – ૫ ના વિધ્યાર્થીઓને જણાવવાનું કે, કોલેજની ફી તા. ૨૦/૦૬/૨૦૨૪ સુધીમાં ભરી દેવાની રહેશે.

તા. ૨૧/૦૬/૨૦૨૪ બાદ કોઇ પણ વિદ્યાર્થીઓની ફી ભરવા અંગેની રજુઆતો સાંભળવામાં આવશે નહિ.

કોલેજ ફી એક વાર ભરાય ગયા બાદ બીજી વાર ભરવી નહીં. ફી રસીદ નહીં generate થાય તો કોલેજ ઓફિસનો સંપર્ક કરવો. ફી ભરવા અંગે કોઈ મુશ્કેલી જણાતી હોય તો ઓફીસનો સંપર્ક કરવાનો રહેશે. 

BSC SEM - 5
GROUP MALE FEMALE
CHEMISTRY 4431 3841
MATHS 2986 2385
PHYSICS 4334 3734
BOTANY 4489 3889
ZOOLOGY 4556 3956