office@ptscience.ac.in  |    +91 261 2240028 |    Staff/student Login

P. T. Sarvajanik College of Science

BSC SEM - VI_FEES NOTICE_2022-23


BSC SEM - VI_FEES NOTICE_2022-23



     નોટીસ

આથી બી. એસ સી. સેમ – ૬ ના વિધ્યાર્થીઓને જણાવવાનું કે, કોલેજની ફી તા. ૨૬/૧૧/૨૦૨૨ સુધીમાં ભરી દેવાની રહેશે.

તા. ૨૬/૧૧/૨૦૨૨ બાદ કોઇ પણ વિદ્યાર્થીઓની ફી ભરવા અંગેની રજુઆતો સાંભળવામાં આવશે નહિ.

કોલેજ ફી એક વાર ભરાય ગયા બાદ બીજી વાર ભરવી નહીં. ફી રસીદ નહીં generate થાય તો કોલેજ ઓફિસનો સંપર્ક કરવો. ફી ભરવા અંગે કોઈ મુશ્કેલી જણાતી હોય તો ઓફીસનો સંપર્ક કરવાનો રહેશે. 

 

 

BSC SEM - 6
GROUP MALE FEMALE
CHEMISTRY 3445 2845
MATHS 1966 1366
PHYSICS 3336 2736
BOTANY 3408 2808
ZOOLOGY 3767 3167

 For the students of B.Sc.

ptscience.ac.in FOR FEES LINK