office@ptscience.ac.in  |    +91 261 2240028 |    Staff/student Login

Sir P. T. Sarvajanik College of Science (Autonomous)

Re-Accredited A+ with CGPA 3.35

FEES FOR BSC SEM - II


FEES FOR BSC SEM - II



નોટીસ

આથી બી. એસ સી. સેમ – 2 ના વિધ્યાર્થીઓને જણાવવાનું કે, કોલેજની ફી તા. ૦૭/૦૧/૨૦૨૩ સુધીમાં ભરી દેવાની રહેશે.

તા. ૦૭/૦૧/૨૦૨૩ બાદ કોઇ પણ વિદ્યાર્થીઓની ફી ભરવા અંગેની રજુઆતો સાંભળવામાં આવશે નહિ.

કોલેજ ફી એક વાર ભરાય ગયા બાદ બીજી વાર ભરવી નહીં. ફી રસીદ નહીં generate થાય તો કોલેજ ઓફિસનો સંપર્ક કરવો. ફી ભરવા અંગે કોઈ મુશ્કેલી જણાતી હોય તો ઓફીસનો સંપર્ક કરવાનો રહેશે.

BSC SEM - 2
GROUP MALE FEMALE
CPM 3389 2789
CMS 3436 2836
PMS 3422 2822
CPB 3506 2906
CPZ 3496 2896
     

 

 For the students of B.Sc.

ptscience.ac.in FOR FEES LINK