office@ptscience.ac.in  |    +91 261 2240028 |    Staff/student Login

Sir P. T. Sarvajanik College of Science (Autonomous)

Re-Accredited A+ with CGPA 3.35

FEES NOTICE BSC SEM - 4 2023-24


FEES NOTICE BSC SEM - 4 2023-24



નોટીસ

આથી બી. એસ સી. સેમ – ૪ ના વિધ્યાર્થીઓને જણાવવાનું કે, કોલેજની ફી તા. ૧૯/૧૨/૨૦૨૩ સુધીમાં ભરી દેવાની રહેશે.

તા. ૧૯/૧૨/૨૦૨૩ બાદ કોઇ પણ વિદ્યાર્થીઓની ફી ભરવા અંગેની રજુઆતો સાંભળવામાં આવશે નહિ.

કોલેજ ફી એક વાર ભરાય ગયા બાદ બીજી વાર ભરવી નહીં. ફી રસીદ નહીં generate થાય તો કોલેજ ઓફિસનો સંપર્ક કરવો. ફી ભરવા અંગે કોઈ મુશ્કેલી જણાતી હોય તો ઓફીસનો સંપર્ક કરવાનો રહેશે. 

BSC SEM - 4
GROUP MALE FEMALE
PM 3299 2699
MS 3342 2742
CM 3321 2721
CP 3405 2805
CB 3448 2848
CZ 3642 3042

 For the students of B.Sc.

ptscience.ac.in FOR FEES LINK