office@ptscience.ac.in  |    +91 261 2240028 |    Staff/student Login

Sir P. T. Sarvajanik College of Science (Autonomous)

Re-Accredited A+ with CGPA 3.35

FEES NOTICE BSC SEM - 6 2023-24


FEES NOTICE BSC SEM - 6 2023-24



 નોટીસ

આથી બી. એસ સી. સેમ – ૬ ના વિધ્યાર્થીઓને જણાવવાનું કે, કોલેજની ફી તા. ૧૬/૧૨/૨૦૨૩ સુધીમાં ભરી દેવાની રહેશે.

તા. ૧૬/૧૨/૨૦૨૩ બાદ કોઇ પણ વિદ્યાર્થીઓની ફી ભરવા અંગેની રજુઆતો સાંભળવામાં આવશે નહિ.

કોલેજ ફી એક વાર ભરાય ગયા બાદ બીજી વાર ભરવી નહીં. ફી રસીદ નહીં generate થાય તો કોલેજ ઓફિસનો સંપર્ક કરવો. ફી ભરવા અંગે કોઈ મુશ્કેલી જણાતી હોય તો ઓફીસનો સંપર્ક કરવાનો રહેશે. 

BSC SEM - 6
GROUP MALE FEMALE
CHEMISTRY 3545 2945
MATHS 2066 1466
PHYSICS 3436 2836
BOTANY 3508 2908
ZOOLOGY 3867 3267

 For the students of B.Sc.

ptscience.ac.in FOR FEES LINK