આથી M.Sc. SEM -IV ના વિધ્યાર્થીઓને જણાવવાનું કે તેઓએ કોલેજની ફી નીચે મુજબ ચેક કરી તા. 02/12/2024 સુધીમાં ભરી દેવી. ફી અંગે કોઇપણ મુશ્કેલી હોય તો ઓફીસનો સંપર્ક કરવો. ફી ભરવા માટેની લિંક ptscience.ac.in છે.
Sr. No. | Group | Regular | Higher Payment | ||
MALE | FEMALE | MALE | FEMALE | ||
1 | PHYSICS | 6723 | 4223 | 21723 | 19223 |
2 | CHEMISTRY | 6822 | 4322 | 19322 | 16822 |
3 | BOTANY | 6613 | 4113 | 19113 | 16613 |