office@ptscience.ac.in  |    +91 261 2240028 |    Staff/student Login

Sir P. T. Sarvajanik College of Science (Autonomous)

Re-Accredited A+ with CGPA 3.35

Leadership for Tomorrow


Leadership for Tomorrow



નોટીસ

Leadership for Tomorrow

આથી ૨૦ વર્ષ ઉંમરથી ઉપરના સૌ વિદ્યાર્થીઓએ સક્ષમ નેતૃત્વ (Disha Public Leadership Camp 2.0) માં નીચે આપેલ Google Form Link માં રજીસ્ટર કરવું અત્યંત જરૂરી છે.

જો એમાં તમારૂ નામ ચયન કરવામાં આવે તો સુરત ખાતે તા. ૦૧-૦૩-૨૦૨૪ થી ૦૩-૦૩-૨૦૨૪ (ત્રણ દિવસ કેમ્પ) જોડાય જેની ફી રૂપિયા ૫૦૦/- રાખેલ છે.

 

Google Form Link:- https://forms.gle/5NkVza2nHytUNbqC7