office@ptscience.ac.in  |    +91 261 2240028 |    Staff/student Login

Sir P. T. Sarvajanik College of Science (Autonomous)

Re-Accredited A+ with CGPA 3.35

MSC SEM - II_FEES NOTICE_2022-23


MSC SEM - II_FEES NOTICE_2022-23



નોટીસ

આથી એમ. એસ સી. સેમ – 2 ના વિધ્યાર્થીઓને જણાવવાનું કે, કોલેજની ફી તા. 10/01/2023 સુધીમાં ભરી દેવાની રહેશે.

તા. 10/01/2023 બાદ કોઇ પણ વિદ્યાર્થીઓની ફી ભરવા અંગેની રજુઆતો સાંભળવામાં આવશે નહિ.

કોલેજ ફી એક વાર ભરાય ગયા બાદ બીજી વાર ભરવી નહીં. ફી રસીદ નહીં generate થાય તો કોલેજ ઓફિસનો સંપર્ક કરવો. ફી ભરવા અંગે કોઈ મુશ્કેલી જણાતી હોય તો ઓફીસનો સંપર્ક કરવાનો રહેશે. 

MSC SEM - 2
GROUP MALE FEMALE
CHEMISTRY 6657 4157
PHYSICS 6566 4066
BOTANY 6518 4018

 

MSC SEM - 2
GROUP HP_MALE HP_FEMALE
CHEMISTRY 19157   16657
PHYSICS  21566 19066 
BOTANY 19018 16518

 For the students of M.Sc.

ptscience.ac.in FOR FEES LINK