office@ptscience.ac.in  |    +91 261 2240028 |    Staff/student Login

Sir P. T. Sarvajanik College of Science (Autonomous)

Re-Accredited A+ with CGPA 3.35

MSC SEM - III FEES NOTICE 2024-25


MSC SEM - III FEES NOTICE 2024-25



નોટીસ

આથી એમ. એસ સી. સેમ – ૩ (ફીઝીક્સ / કેમેસ્ટ્રી / બોટની) ના વિધ્યાર્થીઓને જણાવવાનું કે, કોલેજની ફી તા. ૦૧/૦૭/૨૦૨૪ સુધીમાં નીચે દર્શાવેલ ફી પ્રમાણે ભરી દેવાની રહેશે.

તા. ૦૧/૦૭/૨૦૨૪ બાદ કોઇ પણ વિદ્યાર્થીઓની ફી ભરવા અંગેની રજુઆતો સાંભળવામાં આવશે નહિ.

કોલેજ ફી એક વાર ભરાય ગયા બાદ બીજી વાર ભરવી નહીં. ફી રસીદ નહીં generate થાય તો કોલેજ ઓફિસનો સંપર્ક કરવો. ફી ભરવા અંગે કોઈ મુશ્કેલી જણાતી હોય તો ઓફીસનો સંપર્ક કરવાનો રહેશે. 

 For the students of B.Sc.

ptscience.ac.in FOR FEES LINK

GROUP GIA HP
MALE FEMALE MALE FEMALE
CHEMISTRY 8857 6057 21057 18557
PHYSICS 8826 6126 23626 21126
BOTANY 8578 6078 21078 18578