office@ptscience.ac.in  |    +91 261 2240028 |    Staff/student Login

Sir P. T. Sarvajanik College of Science (Autonomous)

Re-Accredited A+ with CGPA 3.35

PM-YASHSHVI SCHOLARSHIP PENDING STUDENT LIST


PM-YASHSHVI SCHOLARSHIP PENDING STUDENT LIST



 

આથી બી. એસસી. / એમ. એસસી.ના આ સાથેની યાદી મુજબના વિદ્યાર્થીઓને જણાવવાનું કે, મા. ગુજરાત રાજ્ય સરકારની PM-YASHSHVI સ્કોલરશીપ મેળવવા માટે શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩ ના વર્ષમાંં કરેલ અરજીના અનુસંધાને આપના બેન્ક એકાઉન્ટ તથા આધારકાર્ડ આપના બેન્ક એકાઉન્ટ સાથે લિંક થયેલ ન હોવાથી, આપને સ્કોરશીપનું ચુકવણું થઈ શકેલ નથી. આથી આપને સુચિત કરવામાં આવે છે કે, આપનું જે બેન્ક અને બ્રાંચમાં એકાઉન્ટ હોઈ, તે બેન્ક અને બ્રાન્ચમાં જઈ બેન્ક એકાઉન્ટ સાથે આધારને સત્વરે દિન – ૨ માં લિંક કરાવી કોલેજને જાણ કરવી જેથી આપને સ્કોલરશીપની ચુકવણી માટે આગળની કાર્યવાહી થઈ શકશે. જેની નોંધ લેશોજી.

Pending Studend List - CLICK HERE