NOTICE
આથી બી.એસ.સી. સેમ - 3 ના વિદ્યાર્થીઓને જણાવવાનું કે ઓકટોબર - ૨૦૨૪ રેગ્યુલર પરીક્ષાના ફોર્મ ચેક કરી તા. ૨૧/૦૯/૨૦૨૪ સુધી ઓફીસમાં જમા કરાવવાના રહેશે અને જો પરીક્ષાના ફોર્મમાં કોઈ ભૂલ જણાય તો સુધારી સહી કરીને ફોર્મ ઓફીસમાં સબમિટ કરવાના રહેશે. વધુમાં જણાવવાનું કે જે વિદ્યાર્થીઓનું પરીક્ષાનું ફોર્મ આપેલ પીડીએફ માં બતાવતા ન હોય તે વિદ્યાર્થીઓએ ઓફીસનો સંપર્ક કરવાનો રહેશે.
CLICK HERE FOR BSC SEM - 3 EXAM FORM OCT - 2024
CLICK HERE FOR REVISED BSC SEM - 3 EXAM FORM OCT - 2024 - 21-09-2024