office@ptscience.ac.in  |    +91 (0261) 2240028 |    Staff/student Login

Sir P. T. Sarvajanik College of Science (Autonomous)

Re-Accredited A+ with CGPA 3.35

Sarvajanik Education Society Scholarship
(2024-25)


આથી જણાવવાનું કે,સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી દ્વારા વિવિધ સ્કોલરશીપ આપવામાં આવે છે. જે વિદ્યાર્થી સ્કોલરશીપ નો લાભ લેવા માંગતા હોય તે વિદ્યાર્થીઓ એ પી.ડી.એફ માં જણાવેલ નિયમો અનુસાર પોતાનું નામ અને જરૂરી ડોક્યુમેન્ટ સાથે તારીખ ૩૦/૧૧/૨૦૨૪ સુધી કોલેજ ઓફીસનો સંપર્ક કરવો.


વિગતવાર માહિતી માટે View Details બટન પર ક્લિક કરો.


View Details