office@ptscience.ac.in  |    +91 261 2240028 |    Staff/student Login

Sir P. T. Sarvajanik College of Science (Autonomous)

Re-Accredited A+ with CGPA 3.35

VNSGU ELOCUTION COMPETITION LETTER


VNSGU ELOCUTION COMPETITION LETTER



 
વકતૃત્ત્વ સ્પર્ધાનું આયોજન કરવા અંગે...
 
ગુજરાત સરકાર અને સેવ કલ્ચર સેક ભારત ફાઉન્ડેશન દ્વારા વક્તૃત્વ સ્પર્ધાનો પ્રસ્તાવ આવ્યો છે, તેના વિષયો નીચે મુજબ છે. આ સ્પર્ધા કૉલેજના તમામ વિદ્યાર્થીઓ માટે છે. આપણી કોલેજમાં આ સ્પર્ધા તા. ૧૨/૦૧/૨૦૨૪ના રોજ યોજાશે. જે  વિદ્યાર્થી આ સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છતા હોય તેમણે પોતાના નામ, રોલ નંબર અને મોબાઇલ નંબર તથા વિષય NSS ઓફિસમાં બપોરે ૧૧:૦૦ થી ૨:૦૦ દરમિયાન તા. ૦૯/૦૧/૨૦૨૪ સુધીમા નોંધાવી જવા. સ્પર્ધા અંગેની વધુ માહિતી નોંધાયેલ વિદ્યાર્થીઓને આપવામાં આવશે.
 
VNSGU COMPETITION LETTER - CLICK HERE