office@ptscience.ac.in  |    +91 (0261) 2240028 |    Staff/student Login

Sir P. T. Sarvajanik College of Science (Autonomous)

Re-Accredited A+ with CGPA 3.35

ATKT HALL TICKET B.SC. & M.SC. SEM-2 SEP-OCT 2025


નોટીસ : -

આથી જણાવવાનું કે જે વિદ્યાર્થીઓની બી.એસ.સી. સેમ - ૨ અને એમ.એસ.સી. સેમ - ૨ માં એ.ટી.કે.ટી. પરીક્ષા ફોર્મની ફી ભરેલ હોય તેવા વિદ્યાર્થીઓએ સ્ટુડન્ટ પોર્ટલ પરથી તેઓના admit Card / Hall Ticket Download કરી લેવાની રહેશે.