નોટીસ
આથી બી.એસ.સી. સેમ – ૬ ના વિદ્યાર્થીઓને જણાવવાનું કે જર્નલની ફી નીચે આપેલ માહિતી પ્રમાણે તા. ૧૨/૧૨/૨૦૨૫ થી તા. ૧૬/૧૨/૨૦૨૫ સુધીમાં ભરવાની રહેશે. વિદ્યાર્થીઓએ રસીદની એક નકલ જર્નલ આપે ત્યાં સબમિટ કરવી જરૂરી છે.
ફી ભરવાની માટેની લિંક - CLICK HERE
|
Group |
Journal Fees |
|
BC / CP |
255 |
|
CB |
230 |
|
CZ |
265 |
|
CM |
235 |
|
PC |
190 |
|
PM |
200 |
|
MS / MP |
320 |
|
MC |
290 |
|
ZC |
380 |
|
ZB |
385 |