office@ptscience.ac.in  |    +91 (0261) 2240028 |    Staff/student Login

Sir P. T. Sarvajanik College of Science (Autonomous)

Re-Accredited A+ with CGPA 3.35

BSC & MSC EXAM FORM JAN - 2026


AUTONOMOUS SUPPLEMENTRY EXAM

નોટીસ 

આથી બી.એસ.સી. અને એમ.એસ.સી. સેમ - 1 અને ૩ (Autonomous) ના વિદ્યાર્થીઓને જણાવવાનું કે જે વિદ્યાર્થીઓની સેમ -1 અને ૩ ની SUPPLEMENTRY EXAM FORM તા. 13/01/2026 સુધીમાં તાત્કાલીક ભરી પરીક્ષા ફોર્મ ઓફીસમાં જમા કરવાના રહેશે. ત્યારબાદ પોર્ટલ ખોલી આપવામાં આવશે નહી. જેની નોંધ લેશો.