નોટીસ
આથી બી.એસ.સી. અને એમ.એસ.સી. ના વિદ્યાર્થીઓને જણાવવાનું કે જે વિદ્યાર્થીઓની સેમ -1 ની એ.ટી.કે.ટી ના ફોર્મ હજુ ભરવાના બાકી રહી ગયા હોય તેઓએ તા. ૧૬/૧૦/૨૦૨૫ થી ૧૮/૧૦/૨૦૨૫ સુધીમાં તાત્કાલીક ભરી દેવાના રહેશે. ત્યારબાદ પોર્ટલ ખોલી આપવામાં આવશે નહી. જેની નોંધ લેશો.