નોટીસ
આથી બી.એસ.સી. સેમ - ૩ અને એમ.એસ.સી. સેમ - ૩ ના વિદ્યાર્થીઓને જણાવવાનું કે જર્નલની ફી તા. ૧૨/૦૯/૨૦૨૫ સુધીમાં નીચે આપેલ લિંક પરથી ભરવાની રહેશે. વધુમાં જણાવવાનું કે વિદ્યાર્થીઓએ રસીદની એક નકલ જર્નલ આપે ત્યાં સબમિટ કરવી જરૂરી છે.
જર્નલ ફી ભરવાની લિંક - CLICK HERE
ફી ભરવા માટે સ્ટેપ્સ - CLICK HERE