office@ptscience.ac.in  |    +91 (0261) 2240028 |    Staff/student Login

Sir P. T. Sarvajanik College of Science (Autonomous)

Re-Accredited A+ with CGPA 3.35

BSC SEM - 1 Journal Fees Notice


 આથી બી.એસ.સી. સેમ - ૧ ના વિદ્યાર્થીઓને જણાવવાનું કે જર્નલની ફી તા. ૨૨/૦૯/૨૦૨૫ સુધીમાં નીચે આપેલ લિંક પરથી ભરવાની રહેશે. વધુમાં જણાવવાનું કે વિદ્યાર્થીઓએ રસીદની એક નકલ જર્નલ આપે ત્યાં સબમિટ કરવી જરૂરી છે.

જર્નલ ફી ભરવાની લિંક -  CLICK HERE

ફી ભરવા માટે સ્ટેપ્સ - CLICK HERE