office@ptscience.ac.in | +91 (0261) 2240028 | Staff/student Login
નોટીસ
આથી બી.એસ.સી. સેમેસ્ટર - ૧ ના વિદ્યાર્થીઓને જણાવવાનું કે. તેઓના MDC અને SEC વિષયનું સિલેકશન તા. ૨૫/૦૭/૨૦૨૫ સુધીમાં કરવાનું રહેશે. વધુમાં જણાવવાનું કે એકવાર સિલેકશન કર્યા પછી પાછળથી સુધારો કરવામાં આવશે નહિં.
Google Form Link - CLICK HERE