office@ptscience.ac.in | +91 (0261) 2240028 | Staff/student Login
આથી બી.એસ.સી સેમ 3 ના વિદ્યાર્થીઓને જણાવવાનું કે MDC/SEC ના Subject Selection કરવાનું હોવાથી તમામ વિદ્યાર્થીઓએ સોમવાર તા. ૦૭/૦૭/૨૦૨૫ ના રોજ બપોરે ૦૧:૦૦ કલાકે TARAMOTI HALL માં અચૂક હાજર રહેવું .