Revaluation Reassessment Supplementary Exam July 2026
(BSC SEM - 2, 4 & MSC SEM - 2) - CLICK HERE
આથી વિદ્યાર્થીઓને જણાવવાનું કે જે કોઇપણ Revaluation Reassessment Supplementary Exam July 2026 કરાવવા ઇચ્છતા હોઇ તેઓએ કોલેજ ઓફિસમાં આવી Offline ફીસ નિયત સમયમાં ભરી દેવી.