office@ptscience.ac.in   |     +91 (0261) 2240028   |      Admission Portal   |      Student Login   |      Faculty Login

Sir P. T. Sarvajanik College of Science (Autonomous)

Re-Accredited A+ with CGPA 3.35

M.SC. SEM - 1 CHEMISTRY NOTICE


નોટીસ

આથી એમ.એસ.સી. સેમ - ૧ કેમેસ્ટ્રીમાં જે વિદ્યાર્થીઓએ એડમિશન લીધેલ હોય તેવા જ વિદ્યાર્થીઓએ જણાવવાનું કે આવતીકાલે કોઈ લેકચર હશે નહિં જ્યારે જ્ણાવવામાં આવશે ત્યારે કોલેજ આવવાનું રહેશે.