આથી બી.એસસી સેમ 3 ના તમામ વિદ્યાર્થીઓને જણાવવાનું કે તેઓના Samarth Portal ના લોગીનમાં Subject Selection શરૂ થઇ ગયેલ છે. જેથી તમામ વિદ્યાર્થીઓએ તે નિયત સમયમાં કરી લેવાનું રહેશે.
Subject Selection Link : https://ptscience.samarth.edu.in/index.php/site/login
Subject Selection કરવાની અંતિમ તારીખ ૦૮/૦૭/૨૦૨૫.
Click here fro Guidelines: Click here to View