નોટીસ
આથી બી.એસ.સી. સેમ - ૪ ના વિદ્યાર્થીઓને જણાવવાનું કે કોલેજની ફી તા. 06/12/2025 સુધીમાં ભરી દેવાની રહેશે. કોલેજની ફી ભરવા માટેની લિંક નીચે પ્રમાણે છે.
Fees Link : https://ptscience.samarth.edu.in/index.php/site/login using the enrollment no. and password.
આથી બી.એસ.સી. સેમ - ૨ અને એમ.એસ.સી. સેમ - ૪ ના વિદ્યાર્થીઓને જણાવવાનું કે કોલેજની ફી તા. 10/12/2025 સુધીમાં ભરી દેવાની રહેશે. કોલેજની ફી ભરવા માટેની લિંક નીચે પ્રમાણે છે.
Fees Link : https://ptscience.samarth.edu.in/index.php/site/login using the enrollment no. and password.
આથી એમ.એસ.સી. સેમ - 2 ના વિદ્યાર્થીઓને જણાવવાનું કે કોલેજની ફી તા. 12/12/2025 સુધીમાં ભરી દેવાની રહેશે. કોલેજની ફી ભરવા માટેની લિંક નીચે પ્રમાણે છે.
Fees Link : https://ptscience.samarth.edu.in/index.php/site/login using the enrollment no. and password.