નોટીસ
આથી બી.એસ.સી. સેમ - ૧ થી ૬ અને એમ.એસ.સી. ૧ થી ૪ માં જે વિદ્યાર્થીઓની એ.ટી.કે.ટી. આવી હોય તેવા વિદ્યાર્થીઓએ તા. ૩૧/૦૭/૨૦૨૫ સુધીમાં ફોર્મ ભરી દેવાના રહેશે. વધુમાં જણાવવાનું કે જે વિદ્યાર્થીઓના પરીક્ષાના ફોર્મ ન બતાવતા હોય તેવા વિદ્યાર્થીઓએ કોલેજ ઓફિસમાં સંપર્ક કરવાનો રહેશે.
UNI EXAM CIRCULAR - CLICK HERE