નોટીસ
આથી તમામ બી.એસ.સી સેમ - ૧ ના વિદ્યાર્થીઓને જણાવવાનું કે તેઓના વી.એન.એસ.જી.યુ. ના એનરોલમેન્ટ એન્ટ્રી કરવાની હોવાથી તેઓએ નીચે આપેલ ગુગલ ફોર્મની લીંક ફરજીયાત રહેશે.
વધુમાં જણાવવાનું કે જે વિદ્યાર્થીઓ (Other Board / Other State) ૧૨ પાસ કરેલ હોય તેવા વિદ્યાર્થીઓએ PEC(Provisional Eligibility Certificate) નીચે આપેલ લિંક પર ફોર્મ તથા Samarth Portal પર PEC ની ફી રૂ. ૬૧૦ ઓનલાઇન ભરવાની રહેશે.
Google Link: https://forms.gle/p1UxmymnoCtLftoX9
Samarth Portal Link: https://ptscience.samarth.edu.in/index.php/site/login
PEC Fees Steps: Click Here